એક કાર્યક્રમમાં એક જોકરે જોક સંભળાવ્યો,
લોકો ખુબ હસ્યા.
બીજી વાર પાછો એજ
જોક સંભળાવ્યો.
આ વખતે બહુ ઓછા લોકો હસ્યા.
આ વખતે બહુ ઓછા લોકો હસ્યા.
ત્રીજી વાર પાછો એજ જોક
સંભળાવ્યો,
હવે કોઈ ના હસ્યું.
જોકરે એ બધાને
કહ્યું :
એક વાત પર વારંવાર હસતા નથી તો
એક જ વાત ને યાદ કરીને વારંવાર રડો છો કેમ ?
એક જ વાત ને યાદ કરીને વારંવાર રડો છો કેમ ?
No comments:
Post a Comment